Friday, June 2, 2023
Home Gujarat અધધધ..અમદાવાદમાં દેશનો સૌથી મોટો ટ્રાફિક દંડ ૨૭.૬૮ લાખ વસૂલવામાં આવ્યો છે

અધધધ..અમદાવાદમાં દેશનો સૌથી મોટો ટ્રાફિક દંડ ૨૭.૬૮ લાખ વસૂલવામાં આવ્યો છે

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે 29 નવેમ્બરના રોજ રૂટિન ચેકઅપ દરમિયાન 2.18 કરોડની પોર્શે(911) કાર ડિટેઈન કરી હતી.

કારમાં નંબર પ્લેટ અને વેલિડ ડોક્યુમેન્ટ્સ હોવાથી કાર ડિટેઈન કરી હતી.

ત્યાર બાદ આજે RTO કાર માલિક પાસેથી રોડ ટેક્સ પેટે રૂ.16 લાખજ્યારે દંડના વ્યાજ પેટે રૂ. 7 લાખ 68 હજાર અને રૂ.4 લાખપેનલ્ટી મળીને રૂ. 27 લાખ 68 હજારનો દંડ કર્યો છે.

પોલીસના દાવા મુજબ, અમદાવાદમાં દેશનો સૌથી મોટો દંડ ૨૭.૬૮ લાખ વસૂલવામાં આવ્યો છે. અંગે અમદાવાદ પોલીસે ટ્વિટ કરીજણાવ્યું કે,

જરૂરી ડોક્યુમેન્ટ્સ હોવાથી દંડ ફટકારવામાં આવ્યો છે. પહેલા અમદાવાદ ટ્રાફિક પોલીસે 29 નવેમ્બરના રોજ હેલ્મેટ સર્કલપાસે 2.18કરોડની 911 મોડલની પોર્શે કારને અટકાવી તેના ચાલક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ માગ્યા હતા.

પરંતુ કારમાં આગળપાછળ નંબર પ્લેટ હતી, સાથે જરૂરી ડોક્યુમેન્ટ હોવાથી કારને ડિટેઇન કરવામાં આવી હતી.

અને કાર ચાલકને રૂ.9.80 લાખનો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ આજે કાર ચાલક પાસેથી 27 લાખ 68 હજારનો દંડ વસૂલ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments