લોકોએ ટ્રેન ઉંચી કરી અને એક વ્યક્તિનો ફસાયેલો પગ બહાર કાઢ્યો..
માનવતાનો સીધો દાખલો.સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ટ્રેન ના દરવાજામાં અંદર જતાં તેનો પગ બહારની સાઈડ દરવાજા અને દિવાલ વચ્ચે આવી ગયો હતો.
અને તેને જોઈ ત્યાં અનેક લોકો એકઠા થઇ ગયા હતા, ત્યારબાદ આ ટ્રેનને બધા ભેગા થઈને સાઈડ થી ધક્કો મારી થોડી ટ્રેનને ઉંચી કરી.
અને તે વ્યક્તિ નો પગ બહાર કાઢવામાં મદદ કરી હતી અને તેનો પગ સહેલાઈથી નીકળી ગયો હતો.ત્યારે આપણે આ વિડીયો જોઇને એવું લાગે કે હજી માનવતા લોકોમાં ભરી પડી છે.
આ વિડીયો હજારો લોકોએ શેર કર્યો છે પણ આ ક્યાં દેશનો છે, તે માલુમ પડયું નથી.
પણ વિદેશ નો હોય એવું લાગી રહ્યું છે