આપણે જોઈએ છીએ કે ખાનગી કોચિંગ ક્લાસીસનો રાફળો ફાટ્યો છે, અને હાલ આ ધંધો ઘણાએ શરૂ કર્યો છે, તેમજ હાલમાં શાળામાં ગમે તેટલું ભણાવે કે ના ભણાવે છોકરાઓને ખાનગી ક્લાસમાં તો જવું જ પડે છે.
ત્યારે સરકારનું એક નવું પગલું ભર્યું છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળના કર્મચારીઓ એ મહેનતાણું લઇને કે વગર મહેંતાણે કોઈ પણ કર્મચારીઓ ખાનગી ટ્યુશન ક્લાસ ખોલી શકશે નહિ. તેમજ આ પરિપત્રના વધારે અર્થઘટન માટે પત્ર વાંચવાવો..
સરકારનો તા. ૧૭ -૬ – ૨૦૧૯નો પરિપત્ર હાલ વોહટસપમાં પર ફરી રહ્યો છે. તેમજ આ પરિપત્ર મેળવવા માટે નીચેની લિંક ખોલી તમે વાંચી શકો છો. https://t.me/apnubhavnagar/8381
[su_button url=”https://t.me/apnubhavnagar/8381″ target=”blank” style=”flat” title=”Click For View”]Click For Download[/su_button]
તેમજ આ તમામ જવાબદારી આચાર્યને સોંપવામાં આવી હોય તેવું જણાય છે, તેમને એકે રજીસ્ટર બનાવું પડશે તેમજ પોતાના કાર્યાલયની બહાર એક નોટીશ પણ મારવી પડશે કે..
અમારી શાળાના શૈક્ષણિક / બિન શૈક્ષણિક કર્મચારીઓ ખાનગી ટ્યુશન કરતા નથી, તેમજ આ પરિપત્રના વધારે નિયમો જોવા કે તેનું અર્થઘટન માટે પરિપત્ર વાંચવાવો.