તમારા સામાન્ય ટીવીને Smart TV બનાવો
પૈસા ખર્ચ્યા વગર તમારા સામાન્ય ટીવી ને Smart TV માં કઈ રીતે બદલી શકાય, જાણો રીત
કોઈપણ ઘરમાં તમે તમારા પરિવાર સાથે રહો છો કે મિત્રો સાથે, ટીવી રિમોટ બાબતે માથાકૂટ તો થતી જ હશે. દરેકને ટીવી જોવું ગમે છે, પરંતુ ટીવી પર શું જોવું જોઈએ તે અંગે કોઈની સહમતી હોતી નથી. જો કોઈને તેની પસંદની સિરિયલ જોવી હોય તો કોઈએ ક્રિકેટ મેચ જોવી હોય.
ઓનલાઇન વેબ સિરીઝ અને મૂવીઝ જોનારાઓની હાલત વધુ ખરાબ છે. જો ઘરમાં કોઈ સ્માર્ટ ટીવી નથી, તો પછી તેમના ફોન અથવા લેપટોપના નાના સ્ક્રીન પર જ તેમણે જોવું પડતું હોય છે. ફોન પર વધુ લોકો એકસાથે જોઈ પણ નથી શકતા.
આ દરેક ઘરની સમસ્યાનો સામનો કરવા માટે શું કરી શકાય? આ માટે સ્માર્ટ ટીવી જ વિકલ્પ છે પણ તેના માટે તમારે ૩૫-૪૦ હાજર રૂપિયા ખર્ચવા પડે છે. જો કે અન્ય એક રસ્તો છે જેનાથી તમે તમારા સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવીમાં કન્વર્ટ કરી શકો છો. તદુપરાંત, આ સોલ્યુશનથી તમે ટીવી અને વેબ સિરીઝ બંનેનો આનંદ ફક્ત તમારા ટીવી પર જ નહીં, પણ ઘરના બધા ફોનમાં પણ મેળવી શકશો. આ સોલ્યુશનનું નામ એરટેલ એક્સસ્ટ્રીમ છે.

એરટેલ એક્સસ્ટ્રીમનું આ નામ એટલે રખાયું હશે કે તમે બધી જ વસ્તુઓનો આનંદ એમાં લઈ શકો છો. કારણ કે આ દ્વારા તમને ટીવી અને સ્ટ્રીમિંગ બંનેનો લાભ મળશે. હવે તમે પૂછશો કે તે કેવી રીતે થશે. તો ચાલો તમને સરળ ભાષામાં સમજાવીએ.
તમે તમારા ઘરનું સેટ-અપ બોક્સ તો જોયું જ હશે.ફક્ત તે સેટ-ટોપ બોક્સ દ્વારા જ તમે તમારા ટીવી પરની બધી ચેનલો જોઈ શકો છો. એરટેલે તેણે સેટઅપ બોક્સમાં Android સીસ્ટમ એડ કરી દીધી છે અને તેણે નામ આપ્યું છે, Airtel Xstream Box.
આ સેટઅપ બોક્સ દ્વારા તમને ફક્ત ઘણી ટીવી ચેનલ્સ મળશે નહીં, પરંતુ તમે તમારા ટીવી પર ગૂગલ પ્લે સ્ટોર, પ્રાઇમ વિડિઓ, ડિઝની હોટસ્ટાર જેવી ઘણી સ્ટ્રીમિંગ એપ્લિકેશનો પણ ડાઉનલોડ કરી શકશો. આ રીતે એરટેલ તમારા સામાન્ય ટીવીને સ્માર્ટ ટીવી બનાવે છે. એએક્સબીમાં બ્લૂટૂથ પણ છે જે તમને તમારા ટીવીને વાયરલેસ ઇયરફોનથી કનેક્ટ કરવાની અથવા તમારા ફોનને રિમોટ તરીકે વાપરવાની પરમીશન પણ આપે છે.
AXB ને તમે સંપૂર્ણપણે મફતમાં મેળવી શકો છો. તમારે ફક્ત તમારા ઘરે એરટેલ એક્સસ્ટ્રીમ ફાઇબરનું બ્રોડબેન્ડ કનેક્શન લેવાનું છે. આ કનેક્શન સાથે તમને માત્ર એએક્સબી જ નહીં, પરંતુ એક્સસ્ટ્રીમ એપ્લિકેશન અને ઘણી સ્ટ્રીમિંગ એપ્લિકેશનોનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળશે.