હવે LPG સિલિન્ડર માત્ર એક ‘મિસ્ડ કોલ’થી બુક કરાવી શકાશે

Share

હવે LPG સિલિન્ડર માત્ર એક ‘મિસ્ડ કોલ’થી બુક કરાવી શકાશે

એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવું હવે ઇન્ડેન ગેસ ગ્રાહકો માટે બસ એક મિસ કોલ જેટલું દૂર છે. ઇન્ડિયન ઓઇલ એલપીજી ગ્રાહકો હવે ફક્ત મિસ કોલ કરીને દેશના કોઈપણ ખૂણામાં સિલિન્ડર બુક કરાવી શકે છે. મિસ્ડ કોલ્સ માટે ઇન્ડેને જારી કરેલો નંબર છે – 7718955555 – છે.

આ અંગે એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. માત્ર મિસ્ડ કોલ દ્વારા ગેસ સિલિન્ડર બુક સરળતાથી મળશે. પહેલાની જેમ હવે ગ્રાહકોએ લાંબા સમય સુધી કોલ પકડી રાખવો પડશે નહીં. ઉપરાંત, મિસ્ડ કોલ્સ દ્વારા બુક કરવાનો એક ફાયદો એ છે કે આઇવીઆરએસ કોલ્સની જેમ, ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

મિસ્ડ કૉલ દ્વારા LPG સિલિન્ડર સરળતાથી બુક થઇ શકશે. પહેલાની જેમ હવે ગ્રાહકોને લાંબા સમય સુધી કૉલ હોલ્ડ પર નહી રાખવો પડે. સાથે જ મિસ્ડ કૉલ દ્વારા બુકિંનો એક ફાયદો પણ છે કે આઇવીઆરએસ કૉલ્સની જેમ ગ્રાહકોએ કોઇ વધારાનો ચાર્જ પણ નહી ચુકવવો પડે.

આ સુવિધાથી એવા લોકોને ગેસ બુક કરાવવામાં સરળતા રહેશે જે IVRS કોલમાં મુશ્કેલીનો સામનો કરતા હતા. વળી વૃદ્ધ લોકો માટે પણ સુવિધા વધારે અનુકૂળ રહેશે.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *