Friday, February 3, 2023
Home Ajab Gajab જો તમારી પાસે પણ છે, આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા...

જો તમારી પાસે પણ છે, આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા કમાઈ શકો છો!

જો તમારી પાસે પણ છે આવો સિક્કો તો તમે ૧૦ લાખ રૂપિયા કમાઈ શકો છો.

ઘણા બધા લોકો પૈસા કમાવા અવનવા શોર્ટકટ અપનાવતા હોય છે કે કેવીરીતે તેને એકદમ પૈસા મળી જાય. વધારે અને મહેનત વગર પૈસા કમાવા લોટરી ટિકિટ લેતા હોય છે તો ક્યાંક પૈસા રોકીને ડબલ કરવાનું વિચારતા હોય છે.

એવામાં અમે આજે તમને એક એવી રીત જણાવી રહ્યાં છીએ જેમાં તમારે કંઈ કરવું નહીં પડે બસ ખાલી માતા વૈષ્ણવદેવી નો ૫ કે ૧૦ રૂપિયાનો સિક્કો તમારી પાસે હોવો જોઈએ. જેના બદલે તમને ૧૦ લાખ રૂપિયા જેટલી મોટી રકમ મળશે.

દુનિયામાં ઘણા એવા લોકો છે જેને અવનવા શોખ હોય છે. જેમાં જૂની વસ્તુઓ સાચવી રાખવાનો શોખ પણ અમુક લોકો ને હોય છે. તો આજે એવા શોખ ની વ્યક્તિ ને લખપતિ બનવાનો મોકો મળ્યો છે.

આ તે વળી કેવો સિક્કો ?

જી હા મિત્રો, માતા વૈષ્ણવદેવીની છાપ વાળા ૫ અને ૧૦ રૂપિયાના આ સિક્કા વર્ષ ૨૦૦૨ માં બહાર પડ્યા હતા. આ સિક્કામાં માતા વૈષ્ણવની છાપ હોવાથી લોકો તેને ખૂબ જ લકી માને છે તેથી આ સિક્કો લેવા માટે તે લાખો રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે. આ સિક્કો સરકારી છે અને તેને સરકાર જ બનાવે છે. આ સિક્કો દુર્લભ થઈ ગયો છે. એન્ટીક સિક્કા રાખનારા પણ આવા સિક્કાઓ ની ખોજમાં રહે છે અને લાખો રૂપિયા ખર્ચ કરીને જુદા જુદા સિક્કાઓ ભેગા કરે છે.

આ સિક્કાને તમે કેવી રીતે વહેંચી શકશો ?

આ સિક્કાને ઓનલાઇન વેબસાઇટ પરથી વહેંચી શકાય છે. તેના માટે ઇન્ડિયામાર્ટની વેબસાઇટ પર જઈ એકાઉન્ટ બનાવી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં તમારે મોબાઈલ નંબર આપવાનો રહેશે જેથી લોકો તમને કોન્ટેકટ કરી શકે. ત્યારબાદ તમારી પાસે રહેલા સિક્કાનો ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે અને પછી તેને સેલ માટે મૂકી દો. અહીં તમે આ સિકકાને ઓક્શનમાં વેંચી ૧૦ લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ ઉપરાંત બોલી લગાવતા સમયે તમે મોલભાવ પણ કરી શકો છો.

આ માટે તમારે ઈંડિયામાંર્ટ ની સાઈટ https://m.indiamart.com/impcat/old-coins.html પર જવાનું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments