સરકારી કર્મચારીને રજા લેવામાં કામ આવે તેવો પરિપત્ર જાહેર
સરકારી કર્મચારી કોરોના સંક્રમણ થયા હોય તેના માટે કામનો પરિપત્ર..
હાલની કોરોના પરિસ્થિતિ મુજબ સરકારી કર્મચારીને રજા લેવામાં કામ આવે તેવો પરિપત્ર..
કોઈ સરકારી કર્મચારી અથવા તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થયા હોય,
અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કોરેન્ટાઇન થયેલ હોઈ,
તેવા કર્મચારીઓની આ સમય ગાળાની રજાઓ ગણવી કે ચાલુ સેવાઓ ગણવી
તેનો પરિપત્ર કે ઠરાવ ની કોપી અહી મૂકી છે..