Monday, October 2, 2023
Home Ajab Gajab વાઇરલ થયેલા લાઈટ વાળા દેડકાં ની હકીકત

વાઇરલ થયેલા લાઈટ વાળા દેડકાં ની હકીકત

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા લાઈટ વાળા દેડકાં ની હકીકત…

લાઇટવાળા આ દેડકાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

મળતીમાહિતી મુજબ, આ દેડકો આગિયાને ગળી ગયો હતો,

જે બાદ આગિયો દેડકાના પેટમાં હોવાને લીધે તેના શરીરની બહાર લાઇટ થતી હતી.

મહત્ત્વનું છે કે દીવાલ પર ચઢતા અને તેના શરીર પર લાઇટ થતાં આ દેડકાનો વિડિયો એક વ્યક્તિએ બનાવ્યો હતો,

જે અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

લાઇટવાળા આ દેડકાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. . મળતી માહિતી મુજબ, આ દેડકો આગિયાને ગળી ગયો હતો, . જે બાદ આગિયો દેડકાના પેટમાં હોવાને લીધે તેના શરીરની બહાર લાઇટ થતી હતી. . . મહત્ત્વનું છે કે દીવાલ પર ચઢતા અને તેના શરીર પર લાઇટ થતાં આ દેડકાનો વિડિયો એક વ્યક્તિએ બનાવ્યો હતો, . જે અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. #lightingfrog #frog

A post shared by આપણું ભાવનગર – AAPNU BHAVNAGAR (@apnubhavnagar) on

RELATED ARTICLES

Most Popular

Recent Comments