Thursday, March 23, 2023
Home Gadget Whatsapp એ Roll Out કર્યું Message Disappearing ફીચર

Whatsapp એ Roll Out કર્યું Message Disappearing ફીચર

Whatsapp એ Roll Out કર્યું Message Disappearing ફીચર

આ રીતે કરશે કામ

ફેસબુક (Facebook) ના સામિત્વવાળી સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) એ પોતાના મેસેજ ગાયબ થનાર ફીચર સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. આ ફીચરના રોલઆઉટ થયા બાદ હવે સાત દિવસમાં મેસેજ આપમેળે ગાયબ થઇ જશે.

વોટ્સએપ (Whatsapp) એ પોતાના મેસેજ ગાયબ થનાર ફીચર સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. આ ફીચરના રોલઆઉટ થયા બાદ હવે સાત દિવસમાં મેસેજ આપમેળે ગાયબ થઇ જશે.

કરી શકશો ટાઇમ સેટ

વોટ્સએપ પર યૂઝર મેસેજની સાથે ટાઇમ સેટ કરી શકશો. પછી નક્કી કરવામાં આવેલા મેસેજ આપમેળે ડિલીટ થઇ જશે. પરંતુ ખાસ વાત એ છે કે..

સંદેશ આપમેળે (ટાઇમર અનુસાર) થયેલા મીડિયાના ગયા બાદ સ્ક્રીન પર ‘This media is expired’ (આ મીડિયાની સમય-સીમા સમાપ્ત થઇ ગઇ છે) જેવો મેસેજ આવશે નહી. એક્સપાયરિંગ મીડિયા ચેટ દરમિયાન એક અલગ રીતે જોવા મળશે,

જેથી તમે સરળતાથી સમજી શકશો કે મીડિયા જલદી જ સમાપ્ત થનાર છે.

યૂઝર્સ પાસે પોતાની તરફથી મેસેજને ગાયબ કરવા માટે કસ્ટમાઇઝ વિકલ્પ પણ ઉપલબ્ધ નહી હોય, જેવી સુવિધા Telegram મળે છે. આ ફીચર્સના અનુસાર શરૂઆતી વર્જનથી અલગ છે,

જોકે ગત વર્ષે એંડ્રોઇડ માટે વોટ્સએપ પબ્લિક બીટા રીલીઝમાં જોવા મળ્યું હતું. તે વર્જનમાં નક્કી કરવામાં આવેલા સમયગાળા બાદ કોઇ મેસેજને ગાયબ થનાર સુવિધા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments