Thursday, March 23, 2023
Home Application Whatsapp લોન્ચ કરશે નવું ફીચર, ફોનમાં સ્ટોરેજની સમસ્યા થશે ઓછી

Whatsapp લોન્ચ કરશે નવું ફીચર, ફોનમાં સ્ટોરેજની સમસ્યા થશે ઓછી

Whatsapp લોન્ચ કરશે નવું ફીચર, ફોનમાં સ્ટોરેજની સમસ્યા થશે ઓછી, આ રીતે કરશે કામ
Message Disappearing ફીચરને લોન્ચ કર્યા બાદ હવે સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ જલદી જ એક નવું ફીચર યૂઝર્સ માટે લોન્ચ કરશે. તેના હેઠળ ફોનની સ્ટોરેજને લઇને આવનાર સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે.

Whatsapp લોન્ચ કરશે નવું ફીચર, ફોનમાં સ્ટોરેજની સમસ્યા થશે ઓછી, આ રીતે કરશે કામ
નવી દિલ્હી: Message Disappearing ફીચરને લોન્ચ કર્યા બાદ હવે સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ જલદી જ એક નવું ફીચર યૂઝર્સ માટે લોન્ચ કરશે.

તેના હેઠળ ફોનની સ્ટોરેજને લઇને આવનાર સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફોનમાં સૌથી વધુ જગ્યા ફોટો, વીડિયો અને મેસેજ જ રોકે છે, જેના લીધે ફોન હેંગ થવા લાગે છે.

Whatsapp એ Roll Out કર્યું Message Disappearing ફીચર, આ રીતે કરશે કામ

આગામી અઠવાડિયે થશે લોન્ચ…

વોટ્સએપએ હવે પોતાના સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલને ફરીથી ડિઝાઇન કર્યું છે, જે યૂઝર્સના કામને તેમના ફોન પર સ્પેસ ખાલી કરવામાં સરળ બનાવી દે છે. આ અઠવાડિયે નવું ટૂલ લોન્ચ કરી દેવામાં આવશે. નવું સ્ટોરેજ યૂસેઝ ટૂલ કંન્ટેટની થંબનીલ બનાવી દેશે,

જેને ડિલીટ કરવી પડે છે. આ ઉપરાંત તે 5એમબી કરતાં વધુ વાર ફોરવર્ડ કરનાર મેસેજને એક જગ્યા પર આપશે, જેથી તેને ડિલીટ કરવામાં સરળતા રહેશે. તેથી ફોનમાં લોકોને મહત્વપૂર્ણ ડેટા સુરક્ષિત રહેશે. આ પહેલાં ફક્ત ફોટો અને અન્ય મીડિયા ફાઇલ્સ જ ડિલીટ થઇ શકતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments