શુ તમે જાણો છો તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી
આ રીતે ચેક કરો આધાર કાર્ડ અસલી છે કે નકલી..
પહેલા તમે આધાર https://resident.uidai.gov.in/aadhaarverifications ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
અહીં તમારી સામે આધાર વેરિફિકેશન પેજ ઓપન થશે, પછી તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.
હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી ડિસ્પ્લે માં બતાવેલ કેપ્ચા દાખલ કરો.
હવે વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો તમારો આધાર નંબર સાચો છે,
તો નવું પેજ ખુલશે જેમાં તમને એક મેસેજ મળશે, જેમાં તમારો આધાર નંબર આપવામાં આવશે.
આ પણ વાંચો : |
હવે આધારકાર્ડમાં સુધારા માટે નહી જવું પડે જનસેવા કેન્દ્ર |
આધારકાર્ડમાં આ સેવાઓ મળે છે મફત |
જુઓ આજનું રાશી ભવિષ્ય |
આ સાથે તમારી સંપૂર્ણ વિગત પણ તેમાં હશે અને જો નંબર નકલી હશે તો ઈનવેલિડ આધાર આવશે.